Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી તથા પાટણમાં પ્રોહીબિશનના ગુનામાં ફરાર શખ્શ ઝડપાયો

મોરબી તથા પાટણમાં પ્રોહીબિશનના ગુનામાં ફરાર શખ્શ ઝડપાયો

મોરબી સિટી બી ડિવિઝન, મોરબી તાલુકા અને પાટણના સમી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં ફરાર આરોપી જમારામ ઉર્ફે જગમારામ જેઠારામ પ્રજાપતી ઉ.વ.૩૨ રહે. ગામ તેજીયાવાસ તા. ગુડામાલાણી જી. બાડમેર રાજસ્થાનવાળાને એલસીબી/ પેરોલ ફર્લો સ્ક્વોડે મોરબીની રવિરાજ ચોકડી પાસેથી પકડી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments