Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiડૉ.યેશા હાથીએ મેથેમેટિક્સ (ગ્રાફ થિયારી)માં સંશોધન કરી PhDની પદવી મેળવી

ડૉ.યેશા હાથીએ મેથેમેટિક્સ (ગ્રાફ થિયારી)માં સંશોધન કરી PhDની પદવી મેળવી

ડૉ. યેશા મયંકભાઈ હાથી એ મેથેમેટિક્સ (ગ્રાફ થિયરી)માં સંશોધન કરી PhDની પદવી મેળવી હાથી અને જાવીયા પરિવારનું નામ રોશન કર્યું છે. ડૉ. યેશા મયંકભાઈ હાથી એ ગાંધીનગર સ્થિત ચિલ્ડરેન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે ડૉ. મહેશ.એમ.જારીયાના માર્ગદર્શન હેઠળ મેથેમેટિક્સ (ગ્રાફ થિયરી)માં સંશોધન કરીને PhDની પદવી મેળવેલ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ડૉ. યેશા મયંકભાઈ હાથી એ નેશનલ સાયન્સ સિમ્પોઝિયમ ક્રાઇસ્ટ કોલેજ માંથી 2021 માં માસ્ટર સ્તરે ઓરલ પ્રેઝન્ટેશન માટે ગોલ્ડ મેડલ, નેશનલ સાયન્સ સિમ્પોઝિયમ, ક્રાઇસ્ટ કોલેજ ખાતે 2022માં રિસર્ચ સ્તરે ઓરલ પ્રેઝન્ટેશન માટે ગોલ્ડ મેડલ, ઈન્ટરનેશનલ કોન્ફરન્સ(મૈસૂર) ખાતે 2023માં ગણિત અને રસાયણશાસ્ત્રના સમન્વય પર સંશોધન પત્ર પ્રસ્તુત કર્યો ઈન્ટરનેશનલ સાયન્સ સિમ્પોઝિયમ (બેંગલુરુ) ખાતે 2023માં રિસર્ચ સ્તરે ઓરલ પ્રેઝન્ટેશન માટે ગોલ્ડ મેડલ, નેશનલ સાયન્સ સિમ્પોઝિયમ મારવાડી યુનિવર્સિટી ખાતે 2023માં રિસર્ચ સ્તરે પોસ્ટર પ્રેઝન્ટેશન માટે ગોલ્ડ મેડલ, નેશનલ સાયન્સ સિમ્પોઝિયમ ક્રાઇસ્ટ કોલેજ ખાતે 2024માં રિસર્ચ સ્તરે ઓરલ પ્રેઝન્ટેશન માટે ગોલ્ડ મેડલ, તેમજ નેશનલ સાયન્સ સિમ્પોઝિયમ ક્રાઇસ્ટ કોલેજ – 2025માં રિસર્ચ સ્તરે ઓરલ પ્રેઝન્ટેશન માટે ગોલ્ડ મેડલ મેળવેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments