Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદના ટિકરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝબ્બે

હળવદના ટિકરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝબ્બે

હળવદ : હળવદના ટીકર ગામેથી સગીરાને ભગાડી લઈ જનાર આરોપી અલ્પેશભાઈ કાનુભાઇ આડેસરા રહે. નિમકનગર તા. ધ્રાંગધ્રા વાળાને AHTU ટીમે મહેસાણા જીલ્લાના કડી તાલુકાના બાવલુ પો.સ્ટે. વિસ્તારમાં આવેલ લક્ષ્મણપુરા ગામની સીમમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ પરથી પકડી તેમજ ભોગ બનનારને હસ્તગત કરી હળવદ પો.સ્ટે.ને સોપવામાં આવેલ છે. આ કામગીરીમાં પીઆઇ એમ.બી. મિસ્ત્રી, ASI ફુલીબેન ઠાકોર, HC નંદલાલ વરમોરા, અરવિંદસિંહ પરમાર રોકાયેલ હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments