Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabi21મીએ મોરબીના પીપળી ફીડરમાં વીજકાપ

21મીએ મોરબીના પીપળી ફીડરમાં વીજકાપ

મોરબી : આવતીકાલે તા. 21-5-2025 ને બુધવારના રોજ PGVCLના મોરબી ઇન્ડ. પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી પીપળી ફીડરમાં સવારે 6 થી બપોરના 1 કલાક સુધી વીજપુરવઠો બંધ રહેશે.

જેમાં તુલસી પાર્ક, સાનિધ્ય પાર્ક, મિલી પાર્ક, ધર્મમંગલ સોસાયટી, સીએનજી પમ્પ ,સિદ્ધિ વિનાયક પાર્ક, મહેન્દ્રનગર ચોકડી આજુબાજુના કોમર્શિયલ કનેક્શન, ક્રાંતિ જ્યોત પાર્ક, પ્રભુ કૃપા ટાઉનશીપ, મહેન્દ્રનગર જુના ગામ, નીલકંઠ પાર્ક, પ્રભુ કૃપા રેસીડેન્સી, હરિગુણ રેસીડેન્સી, નવી પીપળી, જૂની પીપળી વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે. જેની આ ફીડરમાં આવતા તમામ વીજ ગ્રાહકોએ નોંધ લેવી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments