Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiલાલપર નજીક ફેકટરીમાં પ્રેસ મશીનમાં માથું આવી જતા મહિલાનું મૃત્યુ

લાલપર નજીક ફેકટરીમાં પ્રેસ મશીનમાં માથું આવી જતા મહિલાનું મૃત્યુ

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ જાંબુડિયા પાવર હાઉસ પાછળ ઇમ્પોઝ ફેકટરીમાં સાફસફાઈની કામગીરી કરી રહેલા અંજલીદેવી મહેશભાઈ સ્વામી ઉ.40 નામના મહિલાનું માથું પ્રેસ મશીનમાં આવી જતા ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments