Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદના દિઘડિયા ગામે નદીમાં ન્હાવા જતા ડૂબી જવાથી પ્રૌઢનું મોત

હળવદના દિઘડિયા ગામે નદીમાં ન્હાવા જતા ડૂબી જવાથી પ્રૌઢનું મોત

હળવદ : હળવદ તાલુકાના દિઘડિયા ગામે રહેતા હંસરાજભાઈ સોમાભાઇ ગડેસા ઉ.50 નામના આધેડ બ્રાહ્મણી નદીમાં ન્હાવા ગયા હતા ત્યારે કોઈ કારણોસર ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે હળવદ તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments