Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiકંડલા હાઈવે ઉપર શનાળા બાયપાસ નજીક કાર ભડભડ સળગી ઉઠી

કંડલા હાઈવે ઉપર શનાળા બાયપાસ નજીક કાર ભડભડ સળગી ઉઠી

મોરબી : મોરબીમાં કંડલા હાઈવે ઉપર શનાળા બાયપાસ નજીક કામધેનુ પાર્ટી પ્લોટ પાસે આજે બપોરના સમયે એક કાર ઓચિંતી સળગી ઉઠી હતી.ભારે અવરજવર ધરાવતા હાઇવે ઉપર ઓચિંતા જ કાર સળગી ઉઠતા થોડીવાર માટે અફરાતફરી થઈ હતી. જો કે, આ બનાવની જાણ થતાં મોરબીથી ફાયર બ્રિગ્રેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગને બુઝાવી નાખી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની ન સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments