Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેર હાઇવે ઉપર રોડ ક્રોસ કરતા યુવાનનું અજાણ્યા વાહનની ઠોકરે મોત

વાંકાનેર હાઇવે ઉપર રોડ ક્રોસ કરતા યુવાનનું અજાણ્યા વાહનની ઠોકરે મોત

વાંકાનેર : વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર ઢુંવા ઓવરબ્રિજ પાસે પગપાળા જઈ રહેલા દિલીપભાઈ બુધેસિંગ ઉર્ફે બુધિયા ડાવર ઉ.19 રહે.સનરે સિરામિક, ઢુંવા મૂળ રહે.મધ્યપ્રદેશ નામનો યુવાન રોડ ક્રોસ કરતો હતો ત્યારે તારીખ 20ના રોજ મોડીરાત્રે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments