Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મનપાએ એક અઠવાડિયામાં 102 રખડતાં ઢોરને પકડયા

મોરબી મનપાએ એક અઠવાડિયામાં 102 રખડતાં ઢોરને પકડયા

મોરબી : મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા શહેરી વિસ્તારમાં તારીખ 13 મે થી 20 મે સુધી કુલ 102 રખડતાં ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં મહાનગરપાલિકા દ્વારા દિવસ અને રાત્રિ દરમિયાન મોરબીના વેજીટેબલ રોડ, લાલબાગ, જેલ રોડ, માધાપર, પરષોતમ ચોક, ઉમિયા સર્કલ, વાંકાનેર દરવાજો, રવાપર રોડ જેવા વિવિધ વિસ્તારમાંથી પશુ પકડી આજુબાજુની ગૌશાળામાં મૂકવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments