Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી કોળી સમાજના આગેવાનોએ વૃક્ષારોપણ કરી મંત્રી પરસોતમ સોલંકીનો જન્મદિવસ ઉજવ્યો

મોરબી કોળી સમાજના આગેવાનોએ વૃક્ષારોપણ કરી મંત્રી પરસોતમ સોલંકીનો જન્મદિવસ ઉજવ્યો

મોરબી : ગુજરાત રાજ્યના મંત્રી અને કોળી સમાજના
કોળી સેના સ્થાપક પરસોતમભાઈ સોલંકીના જન્મ દિવસ નિમિત્તે મોરબી કોળી સમાજના આગેવાનોએ વૃક્ષારોપણ અને હનુમાનજીના મંદિરે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતાં અને પરસોતમભાઈ સોલંકીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

મોરબી જિલ્લા કોળી સમાજના આગેવાનો અજયભાઈ વાધાણી, જગદીશભાઈ બાંભણીયા, રાજેશભાઈ છેલાણીયા, સુરેશભાઈ શિરોહીયા (પૂર્વ કાઉન્સિલર), ઈશ્વરભાઈ છેલાણીયા (મંત્રી મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો) અને કોળી સમાજના આગેવાનો યુવા કાર્યકરો ભાઈઓ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments