Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નજીક ઈંગ્લીશ દારૂ ભરેલી કાર ઝડપાઇ, આરોપી ફરાર

મોરબી નજીક ઈંગ્લીશ દારૂ ભરેલી કાર ઝડપાઇ, આરોપી ફરાર

મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રંગપર ગામે સ્વામિનારાયણ મંદિર વાળી શેરીમાં વિદેશી દારૂની હેરફેર થતી હોવાની બાતમીને આધારે દરોડો પાડતા જીજે – 27 – ડીએચ – 6989 નંબરની રેઢી હાલતમાં પડેલી મારુતિ સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂની આઠ બોટલ કિંમત રૂપિયા 2112 મળી આવી હતી. જો કે, આરોપી અંધારામાં નાસી જતા પોલીસે 3 લાખની કાર કબ્જે લઈ કાર નંબરના આધારે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments