Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેર રોડ RTO કચેરી નજીક કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં પત્નીની નજર...

વાંકાનેર રોડ RTO કચેરી નજીક કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં પત્નીની નજર સામે પતિનું મોત

મોરબી:-વાંકાનેર રોડ RTO કચેરી નજીક કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં પત્નીની નજર સામે પતિનું મોત નીપજ્યું હતું. આ કરુણ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પાસે આવેલ આરટીઓ કચેરી પાસે રોંગ સાઈડમાં આવી રહેલા બાઇક ચાલક વાલજીભાઈ રણછોડભાઈ ચાવડા ઉંમર વર્ષ 57 નામના આધેડ વ્યક્તિનું બાઇક નં GJ-03–DE–1952 બ્રેઝા કાર નં GJ-18-BH-0008 અથડાતા વાલજીભાઈનું મોત થયું હતું, જ્યારે બાઈક પાછળ બેઠેલા તેમના પત્ની ગીતાબેન ચાવડાને ઇજાઓ પહોંચી હતી અકસ્માતની આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments