Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsટંકારા તાલુકા મામલતદાર કચેરીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી

ટંકારા તાલુકા મામલતદાર કચેરીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી

મોરબી : મોરબી જિલ્લાના ટંકારા તાલુકા મામલતદાર કચેરીમાં આજે શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકા મામલતદાર કચેરીમાં સ્વીચ બોર્ડ પાસે શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. આથી નાયબ મામલતદાર સહિતના કર્મચારીઓએ અગ્નિસામક સાધનોનો ઉપયોગ કરીને આગ પર કાબુ મેળવ્યો હતો. સરકારી કચેરીમાં લાગેલી આગ સમયસર કાબુમાં આવી જતા મોટી દુર્ઘટના ટળી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments