Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

મોરબીમાં વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડમા રામેશ્વર મંદિર પાસે રહેતા આરોપી હિતેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ જાડેજાના રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 6 બોટલ કિંમત રૂપિયા 16,360 કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments