મોરબી : ગીર ફાઉન્ડેશન ગાંધીનગર, આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી તથા મિશન નવભારત મોરબી જિલ્લાના સંયુક્ત ઉપક્રમે લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ 2025 ની ઉજવણી સંદર્ભે બેસ્ટ પ્લાસ્ટિક પોલ્યુશન વિષયાંગને લઈને તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તારીખ ૩૦-૦૫-૨૦૨૫ને શુક્રવારે સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર રૂમ નંબર ૨૦૨વધી. વી. સી. ટેકનિકલ હાઈસ્કુલ મોરબી ખાતે આ તાલીમ યોજાશે.











