Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદમા વરલી મટકાનો જુગાર રમતો ઝડપાયો

હળવદમા વરલી મટકાનો જુગાર રમતો ઝડપાયો

હળવદ : હળવદ શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે શરણેશ્વર મહાદેવ મંદિર નજીક તળાવ કાંઠેથી આરોપી ભુપત ઉર્ફે મુન્નો લખમણભાઈ બજાણીયા રહે.ટિકર રોડ વાળાને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 960 તેમજ વરલીનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments