Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના નોટ નંબરીનો જુગાર રમતા બે ઝબ્બે

મોરબીના નોટ નંબરીનો જુગાર રમતા બે ઝબ્બે

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માધાપર ઝાપા પાસે જાહેરમાં નોટ નંબરનો જુગાર રમી રહેલા આરોપી નરેશ લખમણભાઈ નકુમ અને આરોપી પરસોતમ દેવરાજભાઈ ડાભીને રોકડા રૂપિયા 5100 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments