Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપક્ષીઓ માટે કુંડા અને ઘરનું વિતરણ કરતી લાયન્સ કલબ ઓફ મોરબી સિટી

પક્ષીઓ માટે કુંડા અને ઘરનું વિતરણ કરતી લાયન્સ કલબ ઓફ મોરબી સિટી

મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા હાલ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને રાહત મળે અને ઠંડક મળે તેઓની તૃષા છીપાવી શકે તે માટે શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર શનાળા રોડ મોરબી ઉમિયા સર્કલ પાસે તા. 31-5-2025 ને રવિવારના રોજ સવારે 8:30 થી બપોરના 12 કલાક દરમ્યાન વિના મૂલ્યે પક્ષીઓ માટે પાણીના કુંડા અને ઘરનું વિતરણ કરવામાં આવશે. ત્યારે દરેક જીવદયા પ્રેમીઓ આ સેવાકીય પ્રોજેક્ટનો લાભ લેવા પ્રોજેક્ટ ચેરમેન લા. એ.એસ. સુરાણી, પ્રેસિડેન્ટ લા. કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી લા. ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા અને ખજાનચી લા. મણિલાલ જે. કાવરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments