Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેર નજીક સિરામિક ફેકટરીમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વાંકાનેર નજીક સિરામિક ફેકટરીમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વાંકાનેર : વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ ઈનડિઝાઈન સિરામિક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કવાટર્સમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની નવલસિંહ કનુભાઈ રાઠોડ ઉ.વ.41 નામના યુવાને આર્થિક તંગીને કારણે લેબર કવટર્સમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments