Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના રાજપર ગામે શ્રમિકે ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું

મોરબીના રાજપર ગામે શ્રમિકે ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું

મોરબી તાલુકાના રાજપર ગામે આવેલ સદગુરુ કોટન મિલમાં કામ કરતા અને અહીં જ રહેતા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની લોકેશભાઈ વેસ્તાભાઈ સોલંકી ઉ.28 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર મજૂરની ઓરડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments