Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના રાતાવીરડા નજીક તળાવમાં ડૂબી જતાં અજાણ્યા પુરુષનું મોત

વાંકાનેરના રાતાવીરડા નજીક તળાવમાં ડૂબી જતાં અજાણ્યા પુરુષનું મોત

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં સ્ટોન ગ્રેનાઈટો સીરામીક ફેક્ટરીની બાજુમાં આવેલ તળાવમાં ડૂબી જતાં અંદાજે 35થી 40વર્ષીય અજાણ્યા પુરુષનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments