Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiગુડ ન્યુઝ : મોરબીના 8 માર્ગોનું રૂ.30.75 કરોડના ખર્ચે નવીનીકરણ થશે

ગુડ ન્યુઝ : મોરબીના 8 માર્ગોનું રૂ.30.75 કરોડના ખર્ચે નવીનીકરણ થશે

મોરબી : મોરબી મહાનગરપાલિકાના સિવિલ અને સિટી બ્યુટીફિકેશન શાખા દ્વારા મળતી માહિતી મુજબ મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત વિવિધ 8 રોડના કામને 30.75 કરોડના ખર્ચે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે.

જેમાં 1) લીલાપર રોડના વાયડનીંગ સાથે ડામર રોડનું કામ 2) શનાળા રોડ (કન્યા છાત્રાલય રોડ)થી બાયપાસ સુધી સી.સી. રોડનું કામ 3) વર્ધમાન એપાર્ટમેન્ટથી આલાપ સોસાયટી સુધી સી.સી. રોડનું કામ 4) માધાપર મેઈન રોડ સી.સી. રોડનું કામ 5) કોલેજ સુધી સી.સી. રોડનું કામ અને 8) વજેપર મેઈન રોડ સી.સી.રોડ નું કામ વીસી ફાટક થી અમરેલી રોડ સુધી રોડનું કામ 6) વેલનાથ ચોકથી નેશનલ હાઈવે સુધી સી.સી. રોડનું કામ 7) કેસરબાગથી એલ. ઈ.કોલેજ સુધી રોડના કામ માટે સરકારમાંથી 30.75 કરોડની સિદ્ધાંતિક મંજૂરી મળી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments