Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરંગપર ગામે સાપ કરડી જતાં સારવાર દરમિયાન ખેતશ્રમિક યુવાનનું મોત

રંગપર ગામે સાપ કરડી જતાં સારવાર દરમિયાન ખેતશ્રમિક યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશનો યુવક ગઈકાલે વાડીમાં સુતો હતો ત્યારે સાપ કરડી જતા પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments