Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiખાખરાળા તાલુકા શાળાના 100 વર્ષ પુર્ણ થતાં 6 જૂને શતાબ્દી મહોત્સવ યોજાશે

ખાખરાળા તાલુકા શાળાના 100 વર્ષ પુર્ણ થતાં 6 જૂને શતાબ્દી મહોત્સવ યોજાશે

મોરબી : ખાખરાળા ગામે આવેલી ખાખરાળા તાલુકા શાળાના 100 વર્ષ પૂર્ણ થતાં આગામી તારીખ 6 જૂન ને શુક્રવારના રોજ ખાખરાળા તાલુકા શાળા તથા સમસ્ત ખાખરાળા ગામ દ્વારા શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે. આ નિમિત્તે ગુરુવંદના-સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments