Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના રૂપાવટી નજીક 1 ડેમના પાણીમાં ડૂબી જતાં યુવકનું મૃત્યુ

વાંકાનેરના રૂપાવટી નજીક 1 ડેમના પાણીમાં ડૂબી જતાં યુવકનું મૃત્યુ

વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામની સીમમાં વેલારી ભેખડ પાસે મચ્છુ – 1 ડેમના પાણીમાં ડૂબી જવાથી અંદાજે 30થી 40 વર્ષના અજાણ્યા પુરુષનું મૃત્યુ નિપજતા બનાવ અંગે રૂપાવટી ગામે રહેતા ભવાનભાઈ ઘોઘાભાઈ રાઠોડે પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી અજાણ્યા વ્યક્તિના વાલી વારસ અંગે શોધખોળ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments