Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં વાતાવરણમાં પલટો, ઝાપટું

મોરબીમાં વાતાવરણમાં પલટો, ઝાપટું

મોરબીમાં આજે બપોર બાદ વાતાવરણમાં ઓચિંતો પલટો આવ્યો હતો અને વાદળ છાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ પડ્યો હતો અને થોડી મિનિટોમાં ઝાપટું વરસી પડ્યું હતું. જેના કારણે રોડ-રસ્તા ભીના થઈ ગયા છે. અસહ્ય બફારા અને ઉકળાટ વચ્ચે વરસાદ પડતા લોકો થોડી રાહત થઈ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments