ટંકારા નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી આ પાણીનો પ્રશ્ન હતો લોકોના ટોળા નગરપાલિકા ખાતે ઉંચી પડતા તરત જ ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા અને પૂર્વ સરપંચ કાનાભાઈ ત્રિવેદીએ પાણી વિતરણની તમામ સંભાળતા જ પાણીની તરત વ્યવસ્થા કરતા કરતા ટંકારાની પ્રજાએ પાણી માટે અત્યારે શાંતિનો એહસાસ જોવા મળ્યો છે.
આ તકે ટંકારાની પ્રજાએ ટંકારાના પૂર્વ સરપંચ કાનાભાઈ ત્રિવેદી અને ધારાસભ્ય દુલભજીભાઈ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ છે સાથે સાથે ટંકારા નગરપાલિકા ના પાણી વિતરણ ની ટીમ પણ ખૂબ મહેનત લીધેલ હતી એવી જ રીતે બીજી બાજુ ટંકારાના જાગૃત નાગરિક રમેશભાઈ રબારી દ્વારા અવારનવાર પાણી ચોરીની સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકતા હજી પણ ટંકારા નગરપાલિકા દ્વારા કોઈપણ જાતની એક્શન લેવામાં આવી નથી જો તે એક્શન લેવામાં નહીં આવે તો જનતા રેડ કરવાની પણ ચમકી આપેલ છે અંતમાં કાનાભાઈ ત્રિવેદીએ ટંકારાની પ્રજા માટે એક કાતરા પાણી વિતરણ થાય એ માટે પોતે રાત દિવસ એક કરી પાણીની ટીમ સાથે સતત સંપર્કમાં રહી કામગીરી જોઈ રહ્યા છે અત્યારે ટંકારાની પ્રજા દ્વારા બંને આગેવાનોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.








