Sunday, March 29, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં કારમાં દેશી દારૂની હેરફેર કરતી મહિલા અને સગીર ઝડપાયો

મોરબીમાં કારમાં દેશી દારૂની હેરફેર કરતી મહિલા અને સગીર ઝડપાયો

મોરબી બી ડિવિઝન પોલીસે મહિન્દ્રા ઝાયલો કારમાં દેશી દારૂની હેરફેર કરતા મુમતાઝબેન ઇસ્લામુદિન જામ ઉ.વ.22 રહે. માળિયા વનાળિયા સોસાયટી, સો ઓરડી, મોરબી વાળા અને એક સગીરને 650 લીટર દેશી દારૂ અને કાર મળી રૂ.4.30 લાખના મુદ્દામાલ સાથે પકડી લીધા છે. જ્યારે હુસેનભાઈ રહે. સુરજબારી વાળાનું નામ ખુલતા તેને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments