Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ચા.મ. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા રંગારંગ અને સંગીત સંધ્યાનું આયોજન

મોરબીમાં ચા.મ. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા રંગારંગ અને સંગીત સંધ્યાનું આયોજન

મોરબી : ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ, મોરબી યુવક સમિતિ તથા મહિલા સમિતિ દ્વારા તા. ૨૯ જુનને રવિવારના રોજ બપોરે ૩ : ૩૦ કલાકે જ્ઞાતિની વાડી, ૧૦/૧૧ સાવસર પ્લોટ, મોરબી ખાતે રંગારંગ કાર્યક્રમ અને સંગીત સંધ્યા યોજાશે

જેમાં ૫ થી ૧૩ વર્ષના બાળકો માટે સંગીત ખુરશી, લીંબુ ચમચી અને એક મિનીટ સ્પર્ધા યોજાશે તેમજ બાળકો અને યુવાનો માટે પસંદ અપની અપની, ડાંસ, અભીનય, સિગીંગ કે અન્ય કોઈ પણ કૃતિ સ્ટેજ પરથી રજુ કરી શકશે સમય વધુમાં વધુ ૫ મિનીટ જે કાર્યક્રમ ફક્ત જ્ઞાતિજનો માટે જ છે કાર્યક્રમમાં એક ઇવેન્ટ માં ભાગ લેવા મતે રૂ ૫૦ એન્ટ્રી ફી રાખવામાં આવી હ્ચે એન્ટ્રી ફી ભરી નામ નોંધાવવા માટે છેલ્લી તારીખ ૨૨ જુન છે વધુ વિગત માટે અંબરીશભાઈ જોષી મોબાઈલ નંબર 94262 21466/ 81603 24155 પર સંપર્ક કરવા જણાવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments