Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરમાં અષાઢી બીજની શોભાયાત્રાના આયોજનની મિટિંગમાં હાજરી આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી

વાંકાનેરમાં અષાઢી બીજની શોભાયાત્રાના આયોજનની મિટિંગમાં હાજરી આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી

વાંકાનેર : આજ રોજ વાંકાનેર મચ્છો માતાજીનાં મંદિર ખાતે માલધારી સમાજ દ્વારા આયોજિત હોસ્ટેલમાં રહેતા વિધાર્થીઓ વિદાય સમારંભ તેમજ અષાઢી બીજના દિવસે નીકળતી શોભાયાત્રાની આયોજન મિટિંગમાં વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ઉપસ્થિત રહ્યા હતા અને વિધાર્થીઓને માર્ગદર્શન આપેલ હતું. તે પ્રસંગે માલધારી સમાજ દ્વારા જીતુભાઈ સોમાણી નું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments