Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiશ્રી વ્યાસ પ્રગતિ મંડળ મોરબી દ્વારા રાહત દરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કરાયું

શ્રી વ્યાસ પ્રગતિ મંડળ મોરબી દ્વારા રાહત દરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કરાયું

શ્રી વ્યાસ પ્રગતિ મંડળ મોરબી દ્વારા સમાજ માટે ઘણા સમાજ ઉપયોગી કાર્યક્રમો કરતા હોય છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી વ્યાસ પ્રગતિ મંડળ મોરબી દ્વારા મોરબી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વસતા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે શ્રી મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતીનું મકાન ખાતે ફૂલસ્કેપ નોટબુક (ચોપડાં)નું વ્યાજબી ભાવે વિતરણ કરવામાં આવ્યું. જે પ્રમુખશ્રી ગિરિજાશંકર કે. વ્યાસ (વ્યાસબાપા)ની યાદીમાં જણાવેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments