Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના વીસીપરા વિસ્તારમાં જુગાર રમતા ચાર ઝબ્બે

મોરબીના વીસીપરા વિસ્તારમાં જુગાર રમતા ચાર ઝબ્બે

મોરબી : મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી રહીમભાઇ મામદભાઇ સુમરા, સુલતાનભાઇ અબ્દુલભાઇ સુમરા, નીઝામભાઇ યુનુસભાઇ દાવલીયા અને ઇમરાનભાઇ સામતભાઇ માણેકને રોકડા રૂપિયા 4650 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments