Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઆઈશ્રી ખોડિયારના માટેલધામમાં પૂનમ નિમિતે માતાજીને કેરીનો અદભુત શણગાર કરાયો

આઈશ્રી ખોડિયારના માટેલધામમાં પૂનમ નિમિતે માતાજીને કેરીનો અદભુત શણગાર કરાયો

વાંકાનેર : સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ વાંકાનેર ખાતે આવેલ આઈશ્રી ખોડિયાર માતાજીના માટેલધામ મંદિર ખાતે પૂનમ નિમિતે ખોડિયાર માતાજીને કેરીનો શણગાર કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન ભક્તોને કેરીના રસનો પ્રસાદ આપવામાં આવ્યો. જેમાં આશરે 1000 કિલો કેરીનો મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો. તેમ શ્રી ખોડિયાર માં મંદિર માટેલ ધામના વિશાલ બાપુ દુધરેજીયા અને ઓમ બાપુ દુધરેજીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments