Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળીયા મીં નજીક વરલીનો જુગાર રમતો એક ઝબ્બે

માળીયા મીં નજીક વરલીનો જુગાર રમતો એક ઝબ્બે

મોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ભીમસર ચોકડી પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લઈ જુગાર રમાડી રહેલા આરોપી સિકંદર કરીમભાઈ પલેજા ઉ.28 રહે.ખાખરેચી વાળાને રોકડા રૂપિયા 300 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments