Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ પર વિદેશી દારૂ સાથે એક ઝબ્બે

મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ પર વિદેશી દારૂ સાથે એક ઝબ્બે

મોરબી : મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ પર જીત ઈલેક્ટ્રીક નજીક રોડ પરથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક શખ્સને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ પર જીત ઈલેક્ટ્રીક નજીક રોડ પરથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ. ૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી સાહીલ ફીરોજભાઈ પીલુડીયા (ઉ.વ.૩૦) રહે. વાવડી રોડ ક્રિષ્ના પાર્ક મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments