Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરમાં જુગાર રમતા સાત ઝબ્બે

વાંકાનેરમાં જુગાર રમતા સાત ઝબ્બે

વાંકાનેર : વાંકાનેરની મોમીન શેરીમાં જુમ્મા મસ્જીદ પાસે ખુલ્લા પટમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન મોમીન શેરી જુમ્મા મસ્જીદ પાસે ખુલ્લા પટમાં જુગાર રમતા જાકીરહુશેન ઈસ્માઈલભાઈ મેસાણીયા, આહમદભાઈ ઉસ્માનભાઈ શેખ,સલીમભાઈ ઈબ્રાહીમભાઈ થીમ, સાકીરભાઈ સકીલભાઈ મેસાણીયા, ફયાજહુશેન મહમદ હનીફભાઈ કડીવાર અને જાકીરભાઈ ઉસ્માનભાઈ ભોરણીયાને રોકડ રકમ રૂ.૮૦,૧૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments