Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદના માલણીયાદ ગામે યુવતીએ ઝેરી દવા પીને જીવનનો અંત આણ્યો

હળવદના માલણીયાદ ગામે યુવતીએ ઝેરી દવા પીને જીવનનો અંત આણ્યો

હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં દયારામભાઈ નાનજીભાઈ પરમારની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની રક્ષાબેન અરવિંદભાઈ રાઠવા ઉ.21 નામની યુવતીએ ગત તા.5જુનના રોજ ઝેરી દવા પી લેતા પ્રથમ મોરબી બાદ વડોદરા સારવારમાં ખસેડવામાં આવતા તા.7જુનના રોજ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments