Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમહાવીર એવોર્ડ’ માટે 30 જુલાઈ સુધીમાં અરજી કરવાની રહેશે

મહાવીર એવોર્ડ’ માટે 30 જુલાઈ સુધીમાં અરજી કરવાની રહેશે

મોરબી: ‘૨૯માં મહાવીર એવોર્ડ’ માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ અરજી આગામી ૩૦ જુલાઈ ૨૦૨૫ સુધીમાં કરવાની રહેશે.

સામાન્ય વહિવટ વિભાગ તથા મહેસૂલ વિભાગ, ગાંધીનગર, ગુજરાત સરકાર, દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘ભગવાન મહાવીર એવોર્ડ’ આપવામાં આવનાર છે. આ એવોર્ડ ૧. અહિંસા અને શાકાહાર ક્ષેત્રે, ૨. શિક્ષણ ક્ષેત્રે, ૩. તબીબ ક્ષેત્રે અને ૪. સમાજ સેવા ક્ષેત્રે એમ ૪ કેટેગરીમાં આપવામાં આવે છે. જે અંગેની તમામ વિગતો www.bmfawards.org પરથી મેળવી શકાશે. જેથી ૩૦ જુલાઈ  ૨૦૨૫ સુધીમાં nominations.bmfawards@gmail.com પર નોમિનેશન કરવા મોરબ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments