Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદમા જૂની અદાવત મામલે યુવાન ઉપર લોખંડના પાઇપ વડે હુમલો

હળવદમા જૂની અદાવત મામલે યુવાન ઉપર લોખંડના પાઇપ વડે હુમલો

હળવદ શહેરમાં સખી મરચાના મિલ પાસે જુના ઝઘડાનો ખાર રાખી ફરિયાદી પ્રકાશભાઈ મગનભાઈ પરમાર રહે.બસસ્ટેન્ડ પાછળ હળવદ વાળાઓ ઉપર આરોપી જયેશ કાળુભાઇ પરમાર, મોહિત પરમાર તેમજ અમન પરમાર રહે.બસ સ્ટેન્ડ પાછળ હળવદ વાળાઓએ લોખંડના પાઇપ વડે હુમલો કરી માર મારી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments