Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના પાડાપુલ નીચેથી પલ્સર બાઈકની ચોરી

મોરબીના પાડાપુલ નીચેથી પલ્સર બાઈકની ચોરી

મોરબી શહેરના પાડા પુલ નીચે સ્વામિનારાયણ મંદિર તરફ જવાના રસ્તેથી ગત તા.8 જુનના રોજ સાગરભાઈ દેવરાજભાઈ ચાવડા ઉ.36 રહે.રફાળેશ્વર ગામ વાળાની માલિકીનું રૂપિયા 30 હજારની કિંમતનું પલ્સર બાઈક કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી જતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments