Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મહાનગરપાલિકા તથા ફિલ્ડ માર્શલ બ્લડ બેન્ક દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

મોરબી મહાનગરપાલિકા તથા ફિલ્ડ માર્શલ બ્લડ બેન્ક દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

મોરબી મહાનગરપાલિકા તથા ફિલ્ડ માર્શલ બ્લડ બેન્ક દ્વારા તારીખ 13 જૂન ને શુક્રવારના રોજ મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્રિલ ખરે તથા ડેપ્યુટી કમિશનરની હાજરીમાં મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. રક્તદાન કરનારાઓને મોરબીમાં મહાનગરપાલિકાના કમિશનર દ્વારા સન્માન પત્ર તથા ભેટ આપવામાં આવ્યા હતા. આ સન્માનથી રક્તદાન કરનારાઓને પ્રોત્સાહન મળ્યું હતું અને અન્ય લોકોને પણ રક્તદાન માટે પ્રેરણા મળી હતી. આ રક્તદાન કેમ્પમાં કુલ 52 લોકોએ રક્તદાન કર્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments