Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના ઓળ ગામે દારૂ બિયર સાથે એક ઝબ્બે

વાંકાનેરના ઓળ ગામે દારૂ બિયર સાથે એક ઝબ્બે

વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે ઓળ ગામની સીમમાં દરોડો પાડી આરોપી વિરજીભાઈ ઉર્ફે ભુરો શંભુભાઈ અબાસણીયા ઉ.42 રહે.નવાપરા, ઓળ વાળાના કબજા ભોગવટા વાળી વાડીના શેઢેથી વિદેશી દારૂના 180 મીલીના 12 ચપલા કિંમત રૂપિયા 1200 તેમજ બિયર ટીન 30 કિંમત રૂપિયા 3750 સાથે ઝડપી લઈ કુલ રૂપિયા 4950નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments