Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી માટે ગૌરવની ક્ષણ : આયુષ હોસ્પિટલએ પ્રાપ્ત કર્યું NABH પ્રમાણપત્ર

મોરબી માટે ગૌરવની ક્ષણ : આયુષ હોસ્પિટલએ પ્રાપ્ત કર્યું NABH પ્રમાણપત્ર

મોરબી : મોરબીમાં સૌથી બેસ્ટ આરોગ્ય સુવિધા આપવા માટે જાણીતી મલ્ટીસ્પેશિયાલિટી આયુષ હોસ્પિટલે આરોગ્ય માટે માઈલ સ્ટોન ગણાતી સિદ્ધિ મેળવી છે. જેમાં NABH માન્યતા સાથે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવામાં નવો માઈલસ્ટોન મેળવી આયુષ હોસ્પિટલએ NABH પ્રમાણપત્ર હાસિલ કર્યું છે. દર્દીઓના આરોગ્ય માટે અમારી પ્રતિબદ્ધતા હવે રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત હોવાનું આ હોસ્પિટલ દ્વારા સાર્થક કરવામાં આવ્યું છે. દર્દીઓનો 10 વર્ષોનો વિશ્વાસ અમને બનાવે ખાસ એ જ આ હોસ્પિટલનો ધ્યેય રહ્યો છે. આયુષ હોસ્પિટલમાં આવતા દરેક દર્દીઓને નારાયણ સમજી ઉચ્ચ આધુનિક તબીબી જટિલ સર્જરી કરીને પણ દર્દીઓને સર્વોત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરવામાં આવે છે. ત્યારે આયુષ હોસ્પિટલની આ ટોચની આરોગ્ય સિદ્ધિ તેમની સેવાને વધુ વેગવાન બનાવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments