Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદ નજીક વાડીએ ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવાનનું મોત

હળવદ નજીક વાડીએ ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવાનનું મોત

હળવદ : હળવદના સરા રોડ ઉપર રઘુનંદન સોસાયટી પાછળ વાડી ધરાવતા શનિભાઈ ભગવાનજીભાઈ પરમાર ઉ.વ. 25 નામનો યુવાન ગઇકાલે પોતાની વાડીએ હતો ત્યારે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રિક બોર્ડમાંથી વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments