Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiખેતીવાડી ખાતાની યોજનાઓ અન્વયે નિદર્શન હેઠળના ઘટકો માટે 18 જૂનથી આઈ-ખેડુત પોર્ટલ...

ખેતીવાડી ખાતાની યોજનાઓ અન્વયે નિદર્શન હેઠળના ઘટકો માટે 18 જૂનથી આઈ-ખેડુત પોર્ટલ શરૂ રહેશે

મોરબી: રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ યોજના હેઠળના નિદર્શન ઘટકો માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ ‌૧૮-૦૬-૨૦૨૫ થી તારીખ ‌૦૧-૦૭-૨૦૨૫ (૧૪ દિવસ) સુધી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. જે ધ્યાને લઇ રાજયના ખેડુતોએઆ નિદર્શન ઘટકોમાં લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવી, અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments