Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના રંગપર નજીક કારખાનામાં સગીરનું ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોત

મોરબીના રંગપર નજીક કારખાનામાં સગીરનું ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોત

મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામ નજીક આવેલ વાઇડ એન્ગલ સેનેટરીવેર ફેકટરીમાં અરવિંદ સંતોષભાઈ સીસોદીયા ઉ.14 નામના સગીરને વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments