Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiદિવ્ય ભાસ્કરના મોરબી જિલ્લાના બ્યુરો ચીફ કિશન પરમારની પુત્રી માહીનો આજે જન્મ...

દિવ્ય ભાસ્કરના મોરબી જિલ્લાના બ્યુરો ચીફ કિશન પરમારની પુત્રી માહીનો આજે જન્મ દિવસ

મોરબી : લોકપ્રિય દૈનિક અખબાર દિવ્ય ભાસ્કરના મોરબી જિલ્લાના બ્યુરો ચીફ કિશન પરમારની પુત્રી માહીનો આજે જન્મ દિવસ છે. દિવ્ય ભાસ્કરના મોરબી જિલ્લાના બ્યુરો ચીફ કિશન પરમારની પુત્રી માહી 6 વર્ષ પૂર્ણ કરી સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ બદલ દાદા દાદી માતા પિતા કાકા ફઈબા સહિતના પરિવાર અને સગા સબંધીઓ શુભેરછા પાઠવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments