Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiચિત્ર, ઓડિયો-વિડીયો સ્પર્ધાનું પરિણામ જાહેર કરતી મોરબી જીલ્લા પોલીસ

ચિત્ર, ઓડિયો-વિડીયો સ્પર્ધાનું પરિણામ જાહેર કરતી મોરબી જીલ્લા પોલીસ

મોરબી : મોરબી જીલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જાહેર જનતાને કાયદાની સમજ આપવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો જે અંતર્ગત ચિત્ર, ઓડિયો અને વિડીયો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનારને રૂ ૨૦૦૦ થી રૂ ૨૦,૦૦૦ સુધીના રોકડ ઇનામની જાહેરાત કરવામાં આવી હતી

જે સ્પર્ધાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમે સંગીતા હડીયલ, દ્વિતીય ક્રમે હેત્વી ડઢાણીયા અને તૃતીય સ્થાને નેન્સી ભોરણીયા અને અશોક પરમાર વિજેતા જાહેર થયા છે ઓડિયો સ્પર્ધામાં પ્રથમ ક્રમે અવની વાઢેર દ્વિતીય ક્રમે ડો. ફેની સૂચક અને તૃતીય ક્રમે નંદીની સોની વિજેતા જાહેર થયા હે અને વિડીયો સ્પર્ધામાં પ્રથમ ક્રમે સાક્ષી કોઠારી, દ્વિતીય ક્રમે ભાવિકા પારેખ અને તૃતીય ક્રમે મિતેશ દવે વિજેતા જાહેર થયા છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments