Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીક રીક્ષાની હડફેટે મહિલાને ઇજા

વાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીક રીક્ષાની હડફેટે મહિલાને ઇજા

વાંકાનેર : મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા નજીક રોડ નજીક ઉભેલા ગીતાબેન વિક્રમભાઈ વાઘેલા ઉ.37 રહે.તીથવા નામના મહિલાને જીજે – 07 – યુયુ – 0032 નંબરની રીક્ષાના ચાલકે પુરપાટ ઝડપે પોતાની રીક્ષા ચલાવી ગીતાબેનને જોરદાર ઠોકર મારતા કિડની અને આંતરડા તેમજ મણકાના ભાગે ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત ગીતાબેનના પતિ વિક્રમભાઈ વાઘેલા રહે.તીથવા વાળાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments