મોરબી : સીમા જાગરણ મંચ મોરબી, ડો. હેડગેવાર સ્મારક સમિતિ અને NMO દ્વારા સીમાવર્તી ગામો ભાવપર, બગસરા અને વર્ષામેડી વગેરે ગામોની પ્રાથમિક શાળા ખાતે આવતીકાલ તા. 22-6-2025 ને રવિવારના રોજ સવારે 9 કલાકે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો સર્વે ગ્રામજનોને લાભ લેવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.











